રાજુલાના બાબરીયાધાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ હાજરી આપી

રાજુલાના બાબરીયાધાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ હાજરી આપી
Spread the love

આજરોજ બાબરીયાધાર ખાતે સીસારા પરિવાર દ્વારા સ્વ. વીરાબાપાના મોક્ષાર્થે સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાની વ્યાસપીઠથી પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી “શ્રીમદ્દ ભાગવત સપ્તાહ” માં રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કથાનું અમૃત શ્રવણ કરવાનો દિવ્ય લાભ મેળવ્યો.

ભાગવતનું જ્ઞાન અને કૃષ્ણલીલાના પ્રસંગો આનંદની સાથે મનુષ્યના કોઈ પણ સમસ્યાના ઉકેલનો માર્ગ પ્રદર્શિત કરે છે, ત્યારે કથા શ્રવણ કરનાર સૌ શ્રોતાજનોનું જીવન મંગલમય રહે એવી અભ્યર્થના…

રિપોર્ટ:હિરેન સોની,ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!