મંત્રી શ્રીએ ભગવાન સોમનાથ મહાદેવના શ્રદ્ધા પૂર્વક દર્શન કરી આશિર્વાદ મેળવ્યાં

આજરોજ માં. મંત્રી શ્રીએ ભગવાન સોમનાથ મહાદેવના શ્રદ્ધા પૂર્વક દર્શન કરી આશિર્વાદ મેળવ્યાં….
જય સોમનાથ🚩
ગુજરાતનું પવિત્ર અને વિખ્યાત યાત્રાધામ, પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરે માન. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ અનાથના નાથ એવા ભગવાન ભોળાનાથની શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા.
દેવાધિદેવ ભગવાન શંભુ સર્વેનું કલ્યાણ કરે તેવી અંતઃ કરણપૂર્વક પ્રાર્થના.
હર હર મહાદેવ…♨️ ૐ નમઃ શિવાય…🙏
રિપોર્ટ: હિરેન સોની, ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300