શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના નવનિયુક્ત હોદેદારો ની વરણી.

શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના નવનિયુક્ત હોદેદારો ની વરણી.
ભુજ: શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના સમગ્ર કચ્છ ના હોદેદારો ની વરણી ( ૨૦૨૩ -૨૦૨૬ ) કરવામાં આવી હતી. જેમાં સમાજ ના ખંતીલા ભાઈઓ ને વિવિધ પદ સોંપવા માં આવ્યાં હતાં.નવા વરાયેલા હોદેદારો માં ત્રંબકપુરી અમરપુરી ગોસ્વામી (અંજાર) મહામંત્રી, પ્રકાશપુરી વનરાજપુરી ગોસ્વામી ( ભુજ) ખજાનચી, હરેશપુરી ખીમપુરી ગોસ્વામી ( ભુજ) ઉદઘોષક , જયેશવન રામવન ગોસ્વામી ( નખત્રાણા) ઉપ પ્રમુખ, વિનશગીરી દામોદરગીરી ગોસ્વામી ( ગઢશીશા) ઉપ પ્રમુખ, નરેન્દ્રગીરી પરસોતમગીરી ગોસ્વામી ( મુન્દ્રા) ઉપ પ્રમુખ, કિરણગીરી ગોવિંદગીરી ગોસ્વામી ( ભુજ) ઉપ પ્રમુખ, અમૃતગીરી વખતગીરી ગોસ્વામી ( રાપર) ઉપ પ્રમુખ, બેચરગીરી કેશવગીરી ( ચાર ચોવીસી), ઉપ પ્રમુખ, ઉમેશગીરી રમેશગીરી ગોસ્વામી ( માંડવી) ઉપ પ્રમુખ, મહેશગીરી ગોવિંદગીરી ગોસ્વામી ( ડુંગર પંચાકળા) ઉપ પ્રમુખ, વિજયગીરી માધવગીરી ગોસ્વામી ( રાપર) ઉપ પ્રમુખ , અનિલગીરી બુદ્ધગીરી ગોસ્વામી ( પાવરપટ્ટી ) ઉપ પ્રમુખ, શંકર પુરી નારણ પુરી ગોસ્વામી (વોંધ) ઉપ પ્રમુખ, ભરતગીરી હમીરગીરી ગોસ્વામી ( લખપત) ઉપ પ્રમુખ, દિનેશભારતી લાલભારતી ગોસ્વામી ( નખત્રાણા) મંત્રી , હીરાગીરી શિવગીરી ગોસ્વામી ( ભચાઉ ) મંત્રી, રમણીકગીરી પરસોતમગીરી ગોસ્વામી ( અંજાર) મંત્રી, હાર્દિકગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી ( દેવપર) મંત્રી, સંજયગીરી રણછોડગીરી ગોસ્વામી ( માનકુવા ) મંત્રી, દીપકગીરી બેચરગીરી ગોસ્વામી ( મુન્દ્રા) મંત્રી, મહાદેવપુરી રતનપુરી ગોસ્વામી ( બાદરગઢ) મંત્રી, વસંતગીરી શંકરગીરી ગોસ્વામી (માંડવી ) મંત્રી, સુરેશગીરી હીરાગીરી ગોસ્વામી ( ભિમાસર) મંત્રી, શ્યામગીરી કરશનગીરી ગોસ્વામી ( સામત્રા) મંત્રી, નવીનગીરી ભીમગીરી ગોસ્વામી ( ગાંધીધામ ) મંત્રી, ધનુપુરી દયાલપુરી ગોસ્વામી ( આધોઈ) મંત્રી, કનકગીરી માનગીરી ગોસ્વામી ( રાપર) મંત્રી, સલાહકાર સમિતિ માં ગૌતમભારતી હિરાભારતી ગોસ્વામી ( ગાંધીધામ), નારણગીરી જાદવગીરી ગોસ્વામી ( ભુજ), ભીમગીરી હીરાગીરી ગોસ્વામી ( વરલી), કેશવપુરી શંકરપુરી ગોસ્વામી ( અંજાર), રાજેશગીરી ભૈરવગીરી ગોસ્વામી (ગાંધીધામ) , વસંતગીરી ધનગીરી ગોસ્વામી ( ભુજ), રમેશગીરી પુરણગીરી ગોસ્વામી ( ગાગોદર), સુંદરગીરી સેજગીરી ગોસ્વામી ( જોગણીનાર), નવીનગીરી શિવગીરી ગોસ્વામી ( ગાંધીધામ), કિશોરપુરી રામપુરી ગોસ્વામી ( અંજાર), સંગઠન મંત્રી માં હેમંતગીરી પરસોતમગીરી ગોસ્વામી ( વરલી), વિનોદગીરી કેશવગીરી ગોસ્વામી ( ભુજ), રતુપુરી જેરામપુરી ગોસ્વામી (આધોઇ), કિશનગીરી અનુપગીરી ગોસ્વામી ( ગાંધીધામ), પ્રવીણગીરી રતનગીરી ગોસ્વામી ( ભચાઉ), પ્રતિકગીરી સુરેશગીરી ગોસ્વામી ( કોડાય), ચેનગીરી વેલગીરી ગોસ્વામી ( અંજાર), યોગેશગીરી તેજગીરી ગોસ્વામી ( પદ્ધર) , હર્ષગીરી ચંચળગીરી ગોસ્વામી ( નલિયા), નરેન્દ્રપુરી શિવપુરી ગોસ્વામી ( ભુજ), મનોજગીરી શ્યામગીરી ગોસ્વામી ( મિરઝાપર) સહિત નાં દશનામી ભાઈઓ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે શ્રી અમૃતગીરી પ્રેમગીરી ગોસ્વામી ( પ્રમુખ શ્રી ગાંધીધામ ભાજપા, દશનામ રોડવેજ) ખુબ જ સુંદર કામગીરી બજાવી રહ્યા છે. સમાજ ને વિકાસ ના પથ પર લઈ જવા શિક્ષણ, સેવા, સમર્પણ ની ભાવના સાથે સમાજ એકતા થી કર્મ કરી રહ્યો છે એવું શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ શ્રી અમૃતગીરી ગોસ્વામી બાપુ એ જણાવ્યું હતું.
રિપોર્ટ : રમેશ ગોસ્વામી “સારથિ”
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300