અંકિતાબેન પટેલને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ એનાયત

અંકિતાબેન પટેલને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ એનાયત
ભારતભૂષણ મહંત ડોક્ટર નાનકદાસજી અખિલ ભારતીય કબીર મઠ પરંપરાગત સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થાન મોટી ખાટુ નાગૌર, રાજસ્થાન દ્વારા અંકિતાબેન પટેલને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતિ આયોજિત મહાપરીનિર્માણ મહોત્સવમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ માટે દેશમાંથી 66 મહાન હસ્તીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોગપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા નું નિર્ણાયક મંડળ દ્વારા 14 એપ્રિલ 2023 ના રોજ રાજસ્થાનના તરનઉ ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કિર્તિ સન્માન 2023 થી સન્માન કરવામાં આવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300