મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે ૨૯ મે ૨૦૨૩ ના રોજ નાગરિકો ને મુલાકાત માટે મળી શકશે નહિ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે ૨૯ મે ૨૦૨૩ ના રોજ નાગરિકો ને મુલાકાત માટે મળી શકશે નહિ.
મુખ્યમંત્રીશ્રી તેમના પૂર્વ નિર્ધારિત રોકાણો ને કારણે આવતી કાલ, સોમવારે મુખ્ય મંત્રી કાર્યાલય માં ઉપસ્થિત રહેવાના નથી.
મુખ્યમંત્રીશ્રી સામાન્ય નાગરિકો, જનપ્રતિનિધિઓ અને પ્રજાવર્ગો ને મુખ્ય મંત્રી કાર્યાલય માં દર સોમવારે મુલાકાત માટે જનતા દિવસ અન્વયે મળતા હોય છે.
પરંતુ આવતી કાલે સોમવાર, ૨૯ મે ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના અન્યત્ર રોકાણો ના કારણે લોકોને મુલાકાત માટે મળશે નહિ.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300