મહિલા આઈ.ટી.આઈ. બગસરા ખાતે પ્રવેશ મેળવવા તા.૨૫ જુન સુધીમાં ઓનલાઈન અરજી કરવી

મહિલા આઈ.ટી.આઈ. બગસરા ખાતે પ્રવેશ મેળવવા તા.૨૫ જુન સુધીમાં ઓનલાઈન અરજી કરવી
Spread the love

મહિલા આઈ.ટી.આઈ. બગસરા ખાતે પ્રવેશ મેળવવા તા.૨૫ જુન સુધીમાં ઓનલાઈન અરજી કરવી

 

અમરેલી : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા) બગસરા ખાતે ઓગષ્ટથી શરુ થતા નવા સત્રના ૨૦૨૩ પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ પ્રકિયા તા.૨૪-૦૫-૨૦૨૩ થી ૨૫-૦૬-૨૦૨૩ સુધી શરુ છે. આઈ.ટી.આઈ. બગસરા ખાતે રોજગાર સ્વરોજગાર લક્ષી વિવિધ ટ્રેડ કોપા, વાયરમેન, વેલ્ડર, મિકેનિક ડીઝલ, સુઇંગ ટેક્નોલૉજી(સીવણ), કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) વગેરેમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ધો.૮ પાસ થી ગ્રેજયુએટ ઉમેદવારો આ https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર જઈને ભરી શકાશે.  સંસ્થા ખાતે પણ હેલ્પ સેન્ટર પર જરુરી ડોકયુમેન્ટ (ધોરણ ૧૦ માર્કશીટ, એલ.સી., જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટોગ્રાફ વગેરે ) રજૂ કરવાથી ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે.

રિપોર્ટ : પ્રતાપભાઈ વરૂ
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
અમરેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!