જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કર્યો આપઘાત

જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કર્યો આપઘાત
હિરલ અજયભાઈ ધામેચા ઉવ ૨૧ નામની પરિણીતાએ પંખા સાથે દોરડેથી લટકી કર્યો આપઘાત
હિરલના દોઢ મહિના પૂર્વે જેતપુરના અજય ધામેચા સાથે લગ્ન થયેલ
મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો
પોલીસે આપઘાતના બનાવમાં તપાસ હાથ ધરી,
રીપોર્ટ સુરેશ ભાલીયા જેતપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300