સરકાર તમારા આંગણે…પ્રફુલ પાનશેરીયા

સરકાર તમારા આંગણે…પ્રફુલ પાનશેરીયા
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારના ૯ વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને કામરેજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા વોર્ડ નં 17 સંગઠન ટીમ નાગરિકોને વધુમાં વધુ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર આંગણે મળી રહે એવા ઉમદા હેતુ થી અશોકવાટીકા સોસાયટીની વાડી, પુણાગામ ખાતે આયોજીત “સેવા કેમ્પ”નો લાભ લેવા વિસ્તારના રહીશોને અપીલ કરું છું. અને ટીમ ભાજપા ને અભિનંદન પાઠવુ છુ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300