વંથલી માં વહેલી સવાર થી ધીમી ધારે વરસાદ ચાલુ

વંથલી માં વહેલી સવાર થી ધીમી ધારે વરસાદ ચાલુ
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે થોડાક દિવસ ના વિરામ બાદ આજે વહેલી સવાર થી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો બે ત્રણ દિવસ થી ખુબજ ભારે ઉકળાટ અને ગરમી માં લોકો ખુબજ હેરાન પરેશાન થઈ ગયા હતા
આજે ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી વરસાદ શરૂ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાં થોડી રાહત થઈ ગઈ હતી અને ધીમી ધારે વરસાદ ની શરૂઆત થતા લોકોમાં ખુબજ ખુશી જોવા મળી રહી છે
રિપોર્ટ : રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300