જાફરાબાદમાં ખારવા સમાજમાં ઘરેઘરે મંગલમય મંગલિક પ્રસંગો એટલે લગ્ન થી વાતાવરણ ગુંજી ઉઠ્યું

જાફરાબાદમાં ખારવા સમાજમાં ઘરેઘરે મંગલમય મંગલિક પ્રસંગો એટલે લગ્ન થી વાતાવરણ ગુંજી ઉઠ્યું સાગરખેડૂઓ લગ્નના બંધનમાં બંધાયા
જાફરાબાદમાં ખારવા સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ઠેકઠેકાણે લગ્ન માં ઘરોની રોશનીથી સજાવવામાં આવ્યા છે. હાલ માછીમારી ની સિઝન બંધ હોય આઠ મહિના દરમ્યાન સાગરખેડૂ દરિયો ખેડવા જાય છે. આઠ મહિના ની સિઝન દરમિયાન માહામહિના પંદર દિવસ સામાજિક કાર્યો માટે બોટો બંધ રાખવામાં આવતી હોય છે. તે દરમિયાન ખારવા સમાજમાં સગાઇ, તેમજ લગ્ન માંગવા માટે છોકરીના ઘરે છોકરાવાળા વેવાઇ વેવાઇ ભેગા થઈ લગ્ન માંગવા માં આવે છે અષાઢ મહિનામાં એટલે ચોમાસામાં માંગલિક પ્રસંગો એટલે લગ્નના આ અવસર માટે અગાઉથી છોકરી વાળા લાડકવાયી દીકરી માટે તમાંમ કરિયાવર દાગીના થી લઈને તમામ ઘરવખરી ની ખરીદી કરવા મા આવે છે છોકરા વાળા લુગડા તેમજ વરરાજા ઓ ના ઘર ના તમામ પરિવારોની ખરીદી કરવા માટે મહિના દિવસ થી માંગલિક પ્રસંગો એટલે લગ્ન નો સાગરખેડૂ માં અનેરો પ્રસંગ હોય છે. ખારવા સમાજના લગ્ન હોય એમાં સ્થાનિક વેપારીઓ ની પણ આ સિઝન દરમિયાન દુકાનમાં ખરીદી સાગરખેડૂ થતી હોય છે. તેમજ રાજુલા, મહુવા, સુરત, અમદાવાદ, વેરાવળ, પોરબંદર, તમામ શહેરોમાં લગ્નની ખરીદી માટે સાગરખેડૂ જતા હોય છે. આઠ મહિના દરમ્યાન ગમેતેવી આફતમાં મધદરિયે હાથની હથેળી માં જીવ લઈ દરિયો ખેડવા જતા સાગરખેડૂ (ખલાસીઓ) માં લગ્ન એ જીવન ની અમૂલ્ય માંગલિક પ્રસંગ કહીં શકાય હાલ ખારવા સમાજના આંગળે લગ્નની સિઝન ની મજા માણતા ભોળા મનના સાગરખેડૂ ના નિવાસ સ્થાને તેમના ઘરોમાં લાઈટીગની તેમજ ડીજે અનોખી સજાવટ જોઈ તેવું લાગે કે કાલ્પનીક નગરીમાં આવ્યા હોય તેવું લાગે હાલતો સાગરખેડૂ માટે એક મહિના દરમ્યાન લગ્ન તેમજ અન્ય સામાજિક કાર્યો મારી ફરી દરિયા દેવનો ખોળો ખુંદવા જશે એટલે કહેવાનું અને ગાવાનું મન થાય , અમે દરિયા નો ખોળો ખુદનાળારે ખારવા ખારવા અલ્લાહબેલી કે ખારવા ખારવા અલ્લાહ બેલી , જ્યારે મહિના દરમિયાન ફરી દરિયામાં જવાની તૈયારી કરવામાં સાગરખેડૂ વરસતા વરસાદ માં તુફાની દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા હોય તે સમયે ખલાસીઓ માછીમારી કરવા દુર દુર સમુદ્રના પેટાળમાંથી માછલીઓ નો જથ્થો લઇ આવતા હોય છે. જ્યારે બોટ બહાર મધદરિયે પહેલીવાર દરિયામાં માછીમારી કરવા જતાં હોય ત્યારે દુઃખદ સમાચાર પણ આવતા હોય છે. દરિયામાં તુફાનના લીધે કોઈ બંદરોમાં આશરો લઈ લીધો હોય છે. અથવા જેમાં વાતાવરણ સારું થાય તેમ વાયરલેસ થી વાત ચિત્રો થાય અને ખ્યાલ પણે કે કઈ બોટ નું મશીન બંધ થઈ ગયું હોય અમુક સમયે વાતવરણ ના લીધે બોટમાં વાયરલેસ હોય પરંતુ વાતચીત ન થઈ શકે બોટમાં મોબાઇલ પર હોય પરંતુ નેટવર્ક હોય ત્યાંસુધી વાતચીત થઈ શકે મધદરિયે ખલાસીઓ બીમાર હોય તથા હાડટેક આવ્યો હોય બોટ માં ઈજાઓ થઈ હોય ત્યારે ખલાસીઓ ને તાત્કાલિક સારવાર મરે તેવી કોઈ પણ જાતની સુવિધાઓ નથી દર વર્ષે અનેક સાગરખેડૂ ના તાત્કાલિક ઈમરજન્સી સારવાર ન મળતાં મોત થતાં હોય છે. હાલની સરકાર માં ૧૦૮ બોટ માટે નામદાર ગુજરાત હાઇકોર્ટનો હુકમ હોવા છતાં પણ હાલની સરકાર જાગતી નથી માછીમારો મધદરિયે માછીમારી કરી દરિયાના પેટાળમાંથી અમૂલ માછલીઓ નો ખજાનો લાવી
સરકાર ને કરોડો રૂપિયા વિદેશી હુંડીયામણ કમાવી આપતું માછીમારી મારો ની ખબર પરિસ્થિતિ માં ધકેલ્યો માછીમાર હાતો સાગરખેડૂ દ્વારા તેઓનાં મંગલિક પ્રસંગો આનંદ ઉત્સાહ થી માળી રહ્યા છે. લોકોમાં હવે સમુહલગ્નમાં જોડાવવાને બદલે હવે સાગરખેડૂ ઘરે ઘરે લગ્ન કરવાનું વધુ પસંદ કરવામાં આવ્યું સમુહલગ્ન ફક્ત ફક્ત રાજકીય મેળાવડા સિવાય કશું હોતું નથી અન્ય સમાજો માં સમુહલગ્ન થતાં હોય છે. ત્યાં દિકરી ઓને તમામ કરિયાવર દેવામાં આવતો હોય છે. લોકો સમુહલગ્ન માં વધુ આ માટે જોડાતા હોય છે.પરંતુ ફક્ત ફક્ત રાજકીય મેળાવડા સિવાય જોવા મળતું નથી લોકો લોકચર્ચા સાંભળી રહ્યા છે. હાલ લોકો માં જાગૃતતા આવી છે.
રિપોર્ટ : કિશોર આર. સોલંકી
જાફરાબાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300