આર. સી. મિશન શાળા વડતાલમાં પ્રવોત્સવ કાર્યક્રમ યોજાયો

આર. સી. મિશન શાળા વડતાલમાં પ્રવોત્સવ કાર્યક્રમ યોજાયો
વડતાલ ગામ, તાલુકો નડિયાદ જિલ્લો ખેડા તારીખ 7 જુલાઈ 2023 શુક્રવાર ના રોજ સવારે 8:00કલાકે શાળાની અંદર પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. પ્રાર્થના બાદ ક્રમશઃ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો નવા પ્રવેશ પામેલા બાળકોનું ચાંદલા અને પુષ્પ દ્વારા આવકાર મહેમાનો નો પરિચય ડૉ શૈલેષ વાણીયા શૈલ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત સાથી શિક્ષકમિત્રો દ્વારા ઉપસ્થિત મહાનુભાવો માં ભૂતપૂર્વ વિદ્યાર્થીશ્રી હરી ભરવાડ મુખ્ય મહેમાન તરીકે , પૂ. ફાધર પરેલ , સિસ્ટર નિલમ શાળા મેનેજર શ્રી રેવ.ફાધર રૂમાલ્દો શાળા નાઆચાર્યશ્રી અનિકેતન ડાભી ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના મેનેજરશ્રી રેવ. ફાધર રૂમાલ્દો જણાવે છે. ખૂબ ભણો આગળ વધો સમાજ માબાપ તથા દેશનું નામ રોશન કરો એજ મારા આશીર્વાદ બાળગીત તૈયાર કરનાર શ્રીમતી શીલાબેન તથા ડૉ. શૈલેષ સાહેબનું સન્માન કરવામાં આવ્યું. અંતમાં મુખ્ય અતિથિ દ્વારા આપવામાં આવેલી ભેટ સોગાત અર્પણ કરવામાં આવી. સહયોગ શ્રીમતી શીલાબેન શાળાના મેનેજર શ્રી રેવ. ફાધર રૂમાલ્દો, સિસ્ટર તથા મહેમાનો,શિક્ષક મિત્રો દ્વારા ભેટ અર્પણ કરવામાં આવી. સમગ્ર કાર્યકમનું સફળ સંચાલન શાળાના શિક્ષક ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ તથા વિકાસ સર દ્વારા કરવામાં આવ્યું. અંતમાં આભાર વિધિ આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવી 8.00વાગ્યે શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ 9:30 પૂર્ણ જાહેર કરાવવામાં આવ્યો. રાષ્ટ્રગાન સાથે છુટા પડ્યા. બાળકોના મુખાકૃતિ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300