ગારિયાધારના નીડર પત્રકાર ગોપાલ ગોંડલીયાનો આજે જન્મ દિવસ

ગારિયાધારના નીડર પત્રકાર ગોપાલ ગોંડલીયા નો આજે જન્મ દિવસ છે. ગારિયાધાર ખાતે પત્રકાર ક્ષેત્રે કાર્યરત ગોપાલ ગોંડલીયા લોકોના પ્રાણ પ્રશ્નો વાચા આપી આપી રહ્યા છે અને ટૂંક સમયમાં જ સારી નામના મેળવી છે મોટું મિત્ર વર્તુળ ધરાવતા મિલનસાર સ્વભાવ ના કારણે લોકોમાં સારી નામના મેળવી છે તેવો આજે તેમના જીવનના 31 વર્ષ પૂર્ણ કરી 32માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના મિત્રો વડીલો સગા સંબંધીઓ દ્વારા તેમને રૂબરૂ મળી તેમજ વોટ્સએપ ફેસબુક અને ફોન દ્વારા જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે તેમજ ગોપાલ ગોંડલીયા ને જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા આપવા માટે ડાયલ કરો 93273 12689
રિપોર્ટ : સંજય વાળા (ધારી)