ભાભર : લુંટની કોશિશ ની ઘટના વેપારીની આંખમાં મરચા નાખી લૂંટવા નો ઈરાદો

ભાભરમાં પંથક લુંટની કોશિશ ની ઘટના
વેપારીની આંખમાં મરચા નાખી લૂંટવા નો ઈરાદો
શાકભાજીના વેપારી અમૃતભાઈ ચૌધરી થરા માર્કેટમાંથી શાકભાજી ખરીદવા ભાભર થી નીકળેલા સાથે રોકડ કેસ સાથે હતી. આ બાબતને કેટલા ઈસમોએ રેકી કરી વેપારીઓનો પીછો કરી ભાભર થરા રોડ ઉપર જાસણવાડા નજીક રોડ ઉપર બમ્પ આવતા વેપારીઓની ગાડી ધીમી કરતા આ મોકા ની તક લઈને લૂંટ નાં ઇરાદા વાળા ઈસમોએ વેપારીની આંખમાં મરચા નાખી લુંટના ઈરાદો પાર પાડવાની કોશિશ કરી હતી. પરંતુ વ્યાપારીએ સમય સૂચકતા વાપરી જાસણવાડા સુધી પહોંચી સલામતી મેળવી હતી અને લૂંટવામાં થી બચી ગયા હતા. આ બાબતે વેપારીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
રિપોર્ટ :સુનિલ ગોકલાણી ભાભર બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300