રાજકોટ: મેઘવાળ સમાજ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શકિતસિંહ ગોહિલનુ સન્માન.

રાજકોટ શહેર મેઘવાળ સમાજ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શકિતસિંહ ગોહિલનુ સન્માન.
રાજકોટ : ગુજરાત કોંગ્રેસે પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ રાજકોટ પધાર્યા એ તકે મેઘવાળ સમાજ રાજકોટ દ્વારા જય ભીમના નારા સાથે ભાવભર્યું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમા કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડીયા અને વશરામભાઈ સાગઠીયાના માર્ગદર્શન તેમજ તુષાર નંદાણી અને જગદિશ મોરી ના સાથ સહકાર મળ્યો હતો આ તકે રાજકોટ શહેર મેઘવાળ સમાજના રાણાભાઇ સોલંકી, હીરાલાલ પરમાર, નરેશભાઈ પરમાર, રમેશભાઈ વઘેરા, માવજીભાઈ રાખસીયા, હીરાભાઈ ચાવડા, કેશુભાઈ ભોજાણી, મનિષાબેન પરમાર, હરેશભાઈ પરમાર, મૌલેશ મકવાણા, રાણીબેન પરમાર, કંકુબેન ખીમસુરીયા, રવજીભાઈ ખીમસુરીયા, બીપીનભાઈ રાઠોડ, પરેશભાઈ સાગઠીયા, અશોકભાઈ વાળા, સાગર દાફડા, શાંતાબેન મકવાણા, મીનાબેન, વિજયભાઈ પરમાર, મહેશભાઇ સોલંકી, ભીખાભાઈ ચાવડા, મુકેશભાઈ દરજી તમામ ખાસ ઉપસ્થિત રહ્યા તે બદલ હું જેનો મેઘવાળ સમાજ વતી હુ આભાર વ્યક્ત કરું છું.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300