શાપરમાંથી મોટરસાયકલ ની ચોરી કરનાર ઈસમને ઝડપી પાડતી જેતપુર તાલુકા પોલીસ

શાપરમાંથી મોટરસાયકલ ની ચોરી કરનાર ઈસમને ઝડપી પાડતી જેતપુર તાલુકા પોલીસ
Spread the love

શાપરમાંથી મોટરસાયકલ ની ચોરી કરનાર ઈસમને પકડી પાડતી જેતપુર તાલુકા પોલીસ

જીલ્લામાં બનતા ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીની પ્રવ્રુતી સાથે સંકળાયેલ ઈસમો ઉપર વોચ રાખવા આપેલ સુચના અન્વયે પ્રો.આઈ પી એસ સંજયકમાર કેશવાલા ની રાહબરી હેઠળ જેતપુર તાલુકા પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીગમાં હતા જે દરમ્યાન સાથેના પો.કોન્સ ચેતનભાઈ ઠાકોર ને હ્યુમન સોર્સ મારફતે હકીકત મળતા તથા પોકેટકોપ મારફતે સર્ચ કરતા શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમા ચોરી થયેલ મો.સા સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ડીટેક્ટ કરેલ ગુનો શાપર વેરાવળ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૧૨૩૦૫૩૮/૨૦૨૩ IPC કલમ-૩૭૯ મુજબ.
કબજે કરેલ મુદ્દમાલ (૧) હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા નંબર GJ-03-MJ-8645 કી.રૂ.૫૦,૦૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૪૦૦૦/- મળી કુલ મુદામાલ રૂપિયા ૫૪,૦૦૦/-
પકડાયેલ આરોપીઓ હાર્દિકભાઈ ઉર્ફે જેરી દીલીપભાઈ તેરૈયા જાતે.બ્રાહ્મણ ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.જેતપુર,રણુજા સોસાયટી પાછળ મુળ રહે.ગઢીયાવીરપુર તા.ધારી જિ.અમરેલી

રિપોર્ટ સુરેશ ભાલીયા જેતપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230708-WA0023.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!