કવિતા,લેખ અને મોટીવેશનલ સ્પીકર તરીકે આગળ વધતા યુવાની કહાની….

કવિતા,લેખ અને મોટીવેશનલ સ્પીકર તરીકે આગળ વધતા યુવાની કહાની….
Spread the love

20 8 2001 જન્મ તારીખ જન્મસ્થળ અમરેલી અને હાલ અનેક ગણી નિષ્ફળતાનો સામનો કરી આગળ વધી રહેલ યુવાન એટલે મલય એમ વ્યાસ….
લોકાર્પણ સાથે ની વાતચીત માં મલય એ જણાવ્યું હતું કે મારા માતા પિતા ને હું એક જ સંતાન માં છું…. ઘણો સંઘર્ષ તેમને કર્યો અને તેમના આશીર્વાદથી આગળ જઈ રહ્યો છું… એક શબ્દ ઉપર શીઘ્ર તરીકે લખી પણ શકે છે અને youtube માં પણ નાના બે ચાર અભિનય પણ તેણે કરી ચૂક્યા છે….ઘણી નિષ્ફળતા જોઈ તારું કામ ન કરી શક ઘણું સાંભળ્યું અને હજુ પ્રયત્ન આર્શીવાદ અને મહેનત થકી આગળ વધી રહ્યો છું… નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધામાં પણ ખૂબ આગળ વધ્યો છે જિલ્લા સુધી ઝોન સુધી અને વધતો રહે તેવી લોકાર્પણ એ પણ શુભકામના આપી હતી…

અંતે મલય એ જણાવ્યું હતું કે હજી વધીશ એવી આશા અને વિશ્વાસ છે હું એટલું જ કહેવા માંગીશ કે ખુદથી ન હારતા અને ખુદને અફસોસ થાય એવું ન કરતા ખુદને ન થવું જોઈએ કે આ ખોટું છે અને કંઈ થયું હોય નાની એવી ભૂલ તો માફ કરતા ને માફી આપતા પણ શીખવું જોઈએ અને ધોરણ 10 માં પણ નિષ્ફળતા મળી હતી ને અત્યારે BA Engilish અને મારો રસનો વિષય કવિતા, લેખ, મોટીવેશન સ્પીકર સાથે આગળ વધી રહ્યો છું. અને અંતે તેમણે વાત કરી કે ગમે એટલા આગળ વધી જાવ તમારા ખરાબ સમયમાં સાથે રહેલા નેભૂલતા નહિ…. તો આ હતી મલય વ્યાસ ની વાત…

IMG-20230719-WA0019.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!