મોક્ષરથનું જનસેવાર્થે લોકાપર્ણ

મોક્ષરથનું જનસેવાર્થે લોકાપર્ણ
Spread the love

મલબારહિલ અને વિશેષ કરીને આપણા મહાલક્ષ્મીના સમાજને દરેક સેવા પહોંચાડવા માટે પ્રયત્નશીલ કેબીનેટમંત્રીશ્રી મંગલપ્રભાત લોઢા સાહેબ અને ભારતીય જનતા પાર્ટી 215 ના પ્રયત્નો તેમજ મેઘવાળ સેવક સંઘના વારંવાર નિવેદનથી મહાલક્ષ્મી જનસેવાર્થે મોક્ષ રથનું લોકાર્પણ… લોકસેવા અને વિકાસનું પ્રતિક ભારતીય જનતા પાર્ટી અને શ્રી મંગલ પ્રભાતજી લોઢાના સહયોગથી પાછલા 15 વર્ષોથી અગર મલબાર હિલ અથવા આપણા એરિયામાં કોઈ વ્યક્તિનું નિધન થતું હતું તો આપણા સ્થાનિક કાર્યકર્તાઓના પ્રયાસોથી સ્વર્ગસ્થનું પાર્થિવ શરીર હોસ્પિટલથી લઈને ઘરે અને ઘરેથી લઈને કોઈપણ સ્મશાન ભૂમિ મા નીશુંલકમાં પહોંચાડવાનું કામ સતત ચાલુ હતું અને વર્તમાનમાં પણ ચાલુ છે.

પરંતુ વર્તમાનમાં આપણા મહાલક્ષ્મી વિસ્તારમાંથી જ્યારે અંતિમયાત્રા લઈ જવામાં આવે છે ત્યારે સાથે જનારા લોકોને ટેક્સી કે બસ કરવી પડતી હતી જેના કારણે ખર્ચ પણ થતો હતો અને સમય પણ જતો હતો વરસાદમાં ઘણી અડચણ થતી હતી આ મહત્વની વાત પર લક્ષ આપીને મેઘવાળ સેવક સંઘ અને વિવિધ સેવાદાર લોકોના નિવેદનથી અને શ્રી મંગલ પ્રભાત લોઢાજીના સહયોગથી વર્તમાનમાં એક મોટા મોક્ષરથ અંતિમયાત્રા વાહનની શરૂઆત કરવામાં આવી છે અને આ એક મોટો વિશાળ ટેમ્પો છે જેમાં પાર્થિવ દેહની સાથે U આકારમાં બેસવાની વ્યવસ્થા છે જેમાં લગભગ 22 માણસો બેસી શકે છે અને ચાલક સાથે 2 માણસો બેસી શકે છે.

ખરેખરમાં આ ખૂબ જ મહત્વની હતી જરૂરી સેવા છે જે ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં મેઘવાળ સેવક સંગ રોટી સતત પ્રયત્નો છે કે લોકોને આ સેવા મળે એટલે નમ્ર નિવેદન છે કે આપના પરિચયમાં પડોશમાં અથવા આપણા મહાલક્ષ્મી તુલસીવાડી વિસ્તારમાં કોઈના ઘરે કોઈ સ્વર્ગવાસી થઈ ગયું હોય તો એમની પાસે બરાબર પરફેક્ટ ટાઈમ લઈને (મોક્ષ રથને સતત બધી સાઈડથી કોલ આવતા હોય છે તો તેમને બીજી બાજુ પણ મોકલવાનું હોવાથી વિનંતી છે) અમારા કાર્યકર્તાઓને જણાવવા માટે વિનંતી કેમકે આમાં સ્વર્ગવાસી પરિવારને પણ આપની તરફ થી સેવા મળશે અને લગભગ 20/22 લોકો આ રથ માં નિશુલ્ક સુખરૂપ બેસીને જઈ શકશે જેનીથી ઘરધણીનું ખર્ચ અને જનારા લોકોનો ખર્ચ પણ બચી જશે આ સામાજિક સેવામાં સમાજને સહયોગ કરવા માટે તુલસીવાડી મહાલક્ષ્મી વિસ્તારા દરેક ભાઈઓ બહેનોને વિનંતી અને પ્રાર્થના આપનો વિનમ્ર…

સંજય વેગડા 98706 90738, રાજેશ બારીયા 99306 10169, નીતિન રાઠોડ 84518 17870, ઉમેશ મારું 80972 93869, દિનેશ રાઠોડ 98208 03103, લીલાબેન રાઠોડ 93245 66193, નરેન્દ્ર વણેલ 98700 26066, અનિલ રાભડિયા 99206 67570, લક્ષ્મણ સોલંકી 8828 16912

IMG-20230716-WA0058-0.jpg IMG-20230716-WA0057-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!