છત્તીસગઢ : ૨૬ જાન્યુઆરી BSF કાંકરે દિસ્ટ્રિક્ટ ખાતે અનેરું સેવા કાર્ય

છત્તીસગઢ : ૨૬ જાન્યુઆરી BSF કાંકરે દિસ્ટ્રિક્ટ ખાતે અનેરું સેવા કાર્ય
૨૬ જાન્યુઆરી નિમિત્તે થાણે દિસ્ટ્રિક્ટ વિમેન ફોર ચેન્જ બીજલ બેન જગડ,મહિન્દ્રા ભાઈ ગડા અને એમના સાથીદારો ના સહયોગથી છત્તીસગઢના કાંકેર જિલ્લા હેઠળના નક્સલ પ્રભાવિત આદિવાસી વિસ્તારમાં ૫૦ વોલીબોલ, ૫૦ ફૂટબોલ, ૫૦ કેરમ બોર્ડ, ૫૦ ક્રિકેટ બેટ અને બોલ અને ૯૦ ટોર્ચ નું વિતરણ BSF છત્તીસગઢના ના જવાનો દ્વાર કરવામાં આવ્યું હતું.
સ્થાનિક લોક દ્વારા આ ચેષ્ટાની ખૂબ પ્રશંસાઓ કરવામાં આવી રહી છે અને લોકો દ્વારા પણ આ નિઃસ્વાર્થ સેવા કાર્ય ને બિરદાવવા મા આવ્યું હતું અને આ તકે લોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300