કલેક્ટર શ્રી એ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ૪૧ કર્મયોગીઓનું સન્માન કર્યું

કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસીયા વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ૪૧ કર્મયોગીઓનું સન્માન કર્યું
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મેંદરડા ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે વિવિધ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારી તથા અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર ૪૧ વ્યક્તિઓને કલેકટર શ્રી અનિલકુમાર રાણવસિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં મહેસુલ, સંગીત, શિક્ષણ, વન વિભાગ, ૧૦૮ ઈમરજન્સી સેવા, આરોગ્ય સેવા, રોડ સેફ્ટી માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300