મેંદરડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં રાસ ગરબા, દેશભક્તિ ગીતની કૃતિઓ રજૂ કરતા  વિદ્યાર્થીઓ

મેંદરડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં રાસ ગરબા, દેશભક્તિ ગીતની કૃતિઓ રજૂ કરતા  વિદ્યાર્થીઓ
Spread the love

મેંદરડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં રાસ ગરબાદેશભક્તિ ગીતની કૃતિઓ રજૂ કરતા  વિદ્યાર્થીઓ

જૂનાગઢ : ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મેંદરડા ખાતે કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ હતી.

આ રાષ્ટ્રીય પર્વના પ્રસંગે  વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જૂનાગઢ જિલ્લાની કુલ  ૭ શાળાના વિદ્યાર્થીઓ  એ રાસ ગરબાદેશભક્તિ ગીતની વિવિધ કૃતિઓને રજૂ કરી હતી. મેંદરડા ખાતે  પ્રાથમિક શાળાખોડીયાર ઇન્ટરનેશનલસરસ્વતી પ્રાથમિક શાળાઆલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢવ્યંકટેશ વિદ્યામંદિરએમ.જી.ભુવાઆલ્ફા વિદ્યા સંકુલ મેંદરડા ના વિદ્યાર્થીઓએ સુંદર કૃતિ રજૂ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

              

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!