આંતરરાષ્ટ્રીય હિન્દી પરિષદ કર્ણાટક રાજ્ય દ્વારા પર્યાવરણ સેન્ટિનલ એવોર્ડ-2023 ડૉ. શૈલેષ વાણીયા શૈલ ના નામે

આંતરરાષ્ટ્રીય હિન્દી પરિષદ કર્ણાટક રાજ્ય દ્વારા પર્યાવરણ સેન્ટિનલ એવોર્ડ-2023 ડૉ. શૈલેષ વાણીયા શૈલ ના નામે
તા. 29 જુલાઈ 2023 આંતરરાષ્ટ્રીય હિન્દી પરિષદ કર્ણાટક રાજ્ય નોંધણી નંબરએસ.IV-190301024 એએ સંસ્થા દ્વારા વૃક્ષો વાવો – પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ ગુજરાતમાંથી ડૉ. શૈલેષ વાણિયા શૈલ ની પસંદગી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા તેઓને ઓનલાઇન ‘પર્યાવરણ સેન્ટિનલ એવોર્ડ-2023’ થી સન્માનિત કરવામાં આવ્યા છે.ગુજરાત નું ગૌરવ શૈલ જી નો સહકાર બદલ આભાર ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. શ્રી હૃદય નારાયણ મિશ્રા રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્થાપક, ડૉ.સુનિલ કુમાર પરીટ પ્રમુખ કર્ણાટક યુનિટ ઇન્ટરનેશનલ હિન્દી કાઉન્સિલ
આંતરરાષ્ટ્રીય હિન્દી પરિષદ કર્ણાટક રાજ્ય ટેલિફોનીક શુભેચ્છાઓ શ્રી સાંઇ ફાઉન્ડેશન પૂણે અધ્યક્ષશ્રી ડૉ. સંજય ભાંઉ દ્વારા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300