ખેરગામના વાડ ગામની પ્રાથમિક શાળામાં મારી માટી મારો દેશનો કાર્યક્રમ યોજાયો.

ખેરગામના વાડ ગામની પ્રાથમિક શાળામાં મારી માટી મારો દેશનો કાર્યક્રમ યોજાયો.
ખેરગામ : ખેરગામ:દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ખેરગામ તાલુકાના વાડ ગામે પંચ પ્રાણ પ્રતિજ્ઞા,વૃક્ષો વાવી વસુધા વનનું નિર્માણ, અને રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સામુહિક રાષ્ટ્રગાન જેવા કાર્યક્રમનું આયોજન કરાયું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી, ખેરગામ પોલીસ PSI સાહેબ, તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ પંચાયત સભ્યશ્રીઓ, આગેવાનો,ગ્રામજનો મુખ્ય શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300