સિહોરના ગોપીનાથજી વિદ્યા સંકુલ માં ગણેશ ચતુર્થી ની ભાવભેર ઉજવણી

સિહોરના ગોપીનાથજી વિદ્યા સંકુલ માં ગણેશ ચતુર્થી ની ભાવભેર ઉજવણી
ગોપીનાથજી વિદ્યા સંકુલ સમર્થ વિદ્યાલય સિહોર ખાતે આજ રોજ ગણેશચતુર્થી પર્વની ઉજવણી કરવામાં આવી હતી . ગણપતિ બાપાની મૂર્તિ સાથે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા *ગણપતિ બાપા મોરિયા* ના નારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બાળકોએ પરંપરાગત પહેરવેશ પહેર્યો હતો. બહેનોએ બાપ્પા ના સામૈયા દ્વારા સ્વાગત કર્યું હતું ટ્રસ્ટીશ્રી અને આચાર્યાશ્રી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા. ખૂબ જ ઉલ્લાસ સાથે ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300