બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવ યોજાયો
વડગામ તાલુકાના લાલજી મામા માર્કેટયાર્ડમાં કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત સરકાર કૃષિ ખેડુત કલ્યાણ વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2023 વડગામ માર્કેટયાર્ડ ખાતે માર્કેટ ચેરમેન પરથીભાઈ એચ પટેલ ના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે સહકારી આગેવાન વડગામ સંઘ ના ચેરમેન કે પી ચૌધરી અને ભારતીય જનતા પાર્ટીના વડગામ તાલુકાના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ મહામંત્રી લાલજીભાઈ વડગામ નામ મામલતદાર હરેશભાઈ અમીન વડગામ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર અને ભાજપ ના આગેવાનો હાજર રહ્યા કૃષિ મહોત્સવ 2023 બહુ સુંદર આયોજન કરેલ હતું વડગામ તાલુકાના આજુબાજુના ગામોના ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
રિપોર્ટ વિક્રમ પરમાર વડગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300