અંબાજી : વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા ઉત્તર ગુજરાત પ્રાંત અભ્યાસ વર્ગ યોજાયો

અંબાજી : વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા ઉત્તર ગુજરાત પ્રાંત અભ્યાસ વર્ગ યોજાયો
યાત્રાધામ અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા ઉત્તર ગુજરાત પ્રાંત અભ્યાસ વર્ગ યોજાયો
અંબાજી ખાતે સામાજિક સમરસતા આયામ ની પરિવાર સાથે સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સંસ્થા નો વિશ્વ હિન્દુ પરિષદમાં મુખ્ય ઉદ્દેશ છે. સમાજમાં સમરસતા સાથે કેવી રીતે કામ કરવાનું છે અને એના માટે માર્ગદર્શન અને સમાજમાં જઈને કાર્ય રીતે કરી શકે માટે અભ્યાસ વર્ગનો અંબાજી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
આ અભ્યાસ વર્ગમાં કેન્દ્ર માંથી દેવજીભાઈ રાવત કેન્દ્રીય પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાન ના તથા વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રિય મંત્રી ગુજરાત પ્રદેશ અશોકભાઈ રાવલ અને ગુજરાત પ્રાંત માથી સહ મંત્રી કમલેશભાઈ સુતરીયા જી સાથે ઉત્તર ગુજરાત પ્રાંત સમરસતા વિભાગ પ્રમુખ પ્રકાશભાઇ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
રામ મંદિર માટે 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી લોકોને આમંત્રણ આપીશું *ઘર ઘર સંપર્ક યોજના અંતર્ગત* વિશ્વ હિન્દુ પરિષદના સ્વયં સેવકો ઘર ઘર સુધી સંપર્ક કરશે ગામડે ગામડે જશે એક પણ ઘર બાકી ના રહે અને લોકોને આહવાન કરશે ભગવાન રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે આપ અયોધ્યા ખાતે દર્શન કરવા માટે આવો
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300