ગારીયાધાર : રાજયોગીની બ્ર કું આશાદીદી ની પાવન નિશ્રા માં “જ્ઞાનસૂર્ય ભવન” નો ઉદ્ધાટન સમારોહ યોજાશે

ગારીયાધાર : રાજયોગીની બ્ર કું આશાદીદી ની પાવન નિશ્રા માં “જ્ઞાનસૂર્ય ભવન” નો ઉદ્ધાટન સમારોહ યોજાશે
Spread the love

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ગારીયાધાર ખાતે

રાજયોગીની બ્ર કું આશાદીદી ની પાવન નિશ્રા માં “જ્ઞાનસૂર્ય ભવન” નો ઉદ્ધાટન સમારોહ યોજાશે

ગારીયાધાર તા.૨૦ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના આદરણીય રાજયોગીની બ્ર કું પૂજ્ય આશાદીદીજી ડાયરેકટર ઓમ શાંતિ રીટ્રીટ સેન્ટર દિલ્હી ની પાવન નિશ્રા માં ગારીયાધાર ગુર્જર ભૂમિ ભાવેણા નું ગૌરવ વાસ્તલય મૂર્તિ પૂજ્ય વાલમરામબાપા ની તપોભૂમિ માં છેલ્લા ૧૭ વર્ષ થી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય કેન્દ્ર નું નિર્માણ પામેલ “જ્ઞાનસૂર્ય ભવન” નું ઉદ્ધાટન આદરણીય રાજયોગીની બ્ર કું પૂજ્ય આશાદીદીજી ડાયરેકટ ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટર દિલ્હી ના આશીર્વચન થી નિર્માણ પામેલ “જ્ઞાનસૂર્ય ભવન” ના ઉદ્ધાટન સમારોહ માં મુખ્ય મહેમાન ભારત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો મનસુખભાઈ માંડવિયા કાર્યકમ ના અધ્યક્ષ આદરણીય રાજયોગીની બ્ર કું સરલાબેન રાષ્ટ્રીય અધ્યક્ષ કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ મહેસાણા અતિથિ વિશેષ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર કુંવરજીભાઈ બાવળિય મુખ્ય વક્તા આદરણીય રાજયોગીની બ્ર કું તૃપ્તિબેન ઉપક્ષેત્રીય બ્રહ્મકુમારીઝ ભાવનગર રાજયોગી બ્રહ્મકુમાર રાજુભાઇ ઉપાધ્યક્ષ કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ માઉટ આબુ ધારાસભ્ય સુધીરભાઈ વાધાણી આદરણીય રાજયોગીની બ્ર કું રંજનબેન સુરત વલસાડ હીરાભાઈ રોય કેશુભાઈ નાકરાણી પૂર્વ ધારાસભ્ય ગારીયાધાર સહિત અસંખ્ય નામી અનામી મહાનુભવો ની ઉપસ્થિતિ માં ૨૪/૧૨/૨૩ ને રવિવાર ના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જ્ઞાનસૂર્ય ભવન નો ભવ્ય ઉદ્ધાટન સમારોહ યોજાશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20231223_215842.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!