સાવરકુંડલા ખાતે મુસ્લિમ સમાજનો ઐતિહાસિક પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયો…

સાવરકુંડલા ખાતે મુસ્લિમ સમાજનો ઐતિહાસિક પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયો…
Spread the love

…સાવરકુંડલા ખાતે મુસ્લિમ સમાજનો ઐતિહાસિક પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયો…

.અરમાન ધાનાણી ગ્રુપ દ્વારા કરાયેલ સમૂહ લગ્ન આયોજનના સમગ્ર પંથકમાં ડંકા વાગ્યા સફળ આયોજન ની ભારે પ્રસંશા કરાઈ….

સૂફી સંત સરકાર સૈયદ અહમદ બાપુ કાદરી ની મુખ્ય ઉપસ્થિતિ વચ્ચે ચાર દીકરીઓના લગ્ન યોજાયા મુખ્ય એલોન્સર તરીકે ખ્યાતનામ કુરાને હાફિઝ સાદિક સાહેબની મહત્વની ઉપસ્થિતિ યોજાઈ….

પ્રોફેસર શિક્ષણ અધિકારી પોરબંદર સ્થિત અધિકારી જનાબ ડો.અલ્તાફભાઈ રાઠોડ અને ગુજરાત મુસ્લિમ એકતા મંચના અધયક્ષ ઈમ્તિયાઝ પઠાણ તેમજ વસીમબાપુ નકવી ની મુખ્ય આગેવાની હેઠળ સાવરકુંડલાના સિપાહી જમાત ખાના ખાતે મુસ્લિમ સમાજના ચાર સમુહ લગન યોજાયા હતા જેમાં સાવરકુંડલાના પીઠ અને સામાજિક કાર્યકર સેવાના ભેખધારી જિલ્લા મેમણ જમાતના ઉપપ્રમુખ સલીમભાઈ ધાનાણી અને પત્રકાર હોનહાર યુવા આગેવાન જનાબ અરમાન ધાનાણી દ્વારા આયોજિત સમુહ લગનના કાર્યક્રમમા મુબારક પ્રસંગને વધુ ઉજ્વળ બનાવવા અમરેલી થી હાજી યુનુસભાઈ દેરડી વાળા મહોબત ખપે જિલ્લા મેમણ સમાજના પ્રમુખ અમીનભાઇ ગીગાણી મહામંત્રી નુર મોહંમદ ભાઈ જીનાની અમરેલી અભિયાન સેવા ટ્રસ્ટ ની પૂરી ટીમ રફિકભાઈ ચૌહાણ વસીમભાઈ ધાનાણી એડવોકેટ અજીમભાઇ લાખાણી મોસીન ધાનાણી રહેમાનભાઈ સૈયદ રફીક ચૌહાણ પત્રકાર જાવેદ ખાન પઠાણ તેમજ સાવરકુંડલા મુસ્લિમ સમાજના આગેવાનો ઉસ્માનભાઈ પઠાણ ઈરફાનભાઇ કુરેશી ઈકબાલભાઈ ગોરી અલી ભાઈ ઝાખરા ઊશ્મનભાઈ મિલન યુસુફભાઈ પોલીસ vtv ન્યૂઝના રિપોર્ટર દિલીપ જીરૂકા નીડર પત્રકાર ફારુકભાઈ કાદરી ઇમરાન ભાઈ કડી ઇરફાનભાઇ કડી સી આર સી ગુલઝારભાઈ રાઠોડ સી.આર.સી મુસ્તાકભાઈ જાદવ સાહેબ હાજી ગફારભાઈ જાદવ દિનેશભાઈ જાદવ ઇમરાન ભાઈ ચૌહાણ ઇરફાનભાઇ ચૌહાણ ઇમરાન ભાઈ ઇમરાન ખાન પઠાણ પીન્ટુભાઇ મલેક મેમણ સમાજના પ્રમુખ આસિફભાઇ ઇંગોરા જુબેરભાઈ ચૌહાણ કાઉન્સિલર રાજેભાઈ ચૌહાણ હજી યુનુસભાઈ સવટ યાસીનભાઈ કાજી સલીમ જાદવ મહેબુબભાઇ કાદરી સહિત સાવરકુંડલા મુસ્લિમ સમાજના નામી અનામી આગેવાનો યુવાનો અને સામાજિક કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહી સમુહ લગ્નના આ કાર્યક્ર્મને વધુ ઉજવળ બનાવ્યો હતો આ સમૂહ લગ્ન આયોજનમાં દીકરા દીકરીઓ પાસેથી ન જીવી રકમની ફી લઈ ઘરના ઘરે લગ્ન થાય તેવી રીતે ચાર દીકરીઓના ઇસ્લામિક રીતે રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કરી સમાજ માટે ઉમદા કાર્ય કર્યું હતું આસમગ્ર આયોજનને સફળ બનાવવા કાર્યક્રમ આયોજક સલીમભાઈ ધાનાણી અને
પત્રકાર અરમાન ધાનાણી અને તેમના ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. આ સમૂહ લગ્નમાં સહકાર આપનાર દાતા ઉપસ્થિત રહેનાર સદાતે કીરામ ઓલમાયે કીરામ સમાજના મોભી આગેવાનો આવેલ મહેમાનો અને કામકાજ કરનાર તમામ કાર્યકરોનો તમામ પરિવારોવતી આયોજક અરમાન ધાનાણીએ હદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો …..

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20231224-WA0106-1.jpg IMG-20231224-WA0105-2.jpg IMG-20231224-WA0108-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!