ભારત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ની શુભેચ્છા મુલાકાત લેતા ડો.વલ્લભભાઈ કથીરિયા

ભારત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ની શુભેચ્છા મુલાકાત લેતા ડો.વલ્લભભાઈ કથીરિયા
Spread the love

ભારત સરકારના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની શુભેચ્છા મુલાકાત લેતા ડો.વલ્લભભાઈ કથીરિયા

નવી દિલ્લી ખાતે ભારત સરકારના આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાની મુલાકાત લેતા ડો. કથીરિયાએ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાને રાજકોટ એઈમ્સના વિકાસ અને લોકો ને પડતી મુશ્કેલીઓ સાથે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા, ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓની સુલભતા સુનિશ્ચિત કરવા અને કાર્યક્ષમ આરોગ્યસંભાળ માટે ટેક્નોલોજી પર કેન્દ્રિત કરી ગહન ચર્ચા કરી. તબીબી શિક્ષણ અને સંશોધનની તકો વધારવામાં AIIMS રાજકોટના મહત્વ પર ભાર મૂક્યો હતો. જેનો મુખ્ય હેતુ એક મજબૂત આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

WhatsApp-Image-2023-12-19-at-1.09.50-PM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!