ઠચરાજ સોસાયટીના પટાંગણમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી

ઠચરાજ સોસાયટીના પટાંગણમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી
ગાંધીનગર જિલ્લાના માણસા નગરની સૌથી જૂની અને જાણીતી એવી ઠચરાજ કો-ઓપરેટિવ સોસાયટીના પટાંગણમાં આજરોજ વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો.
સોસાયટીના ભૂલકાઓ-મહિલાઓ-યુવાનોએ વિવિધ રમતોમાં હોંશભેર ભાગ લીધો હતો. દરેક સ્પર્ધામાં વિજેતા ઉમેદવારોને ઈનામ-પુરસ્કારથી અભિવાદિત કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને દાતાશ્રીઓ તરફથી આશ્વાસન ભેટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં એમ એક અખબારી યાદીમાં સમાજસેવી રાકેશ પ્રજાપતિ જણાવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300