રાજકોટ-બામણબોર GIDC ખાતે કારખાનામાંથી ચોરી થયેલ મુદ્દામાલ સાથે ૨ ઇસમોને ઝડપી પાડયા

રાજકોટ-બામણબોર GIDC ખાતે કારખાનામાંથી ચોરી થયેલ મુદ્દામાલ સાથે ૨ ઇસમોને ઝડપી પાડયા
Spread the love

રાજકોટ-બામણબોર GIDC ખાતે કારખાનામાંથી ચોરી થયેલ મુદ્દામાલ સાથે ૨ ઇસમોને પકડી પાડતી LCB ઝોન-૧ ટીમ.

રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા મિલ્કત સબંધી અન-ડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય. PSI બી.વી.બોરીસાગર LCB ઝોન-૧ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલાનાઓની સંયુક્ત બાતમી આધારે એરપોર્ટ પો.સ્ટે વિસ્તારના, બેટી રામપરાગામ, એકતા મેટલ નામના ભંગારના ડેલામાંથી ઋષી પેટ્રોકેમ પ્રા.લી, બામણબોર GIDC ખાતે આવેલ કારખાના માંથી ચોરી કરેલ ટેપ(સેલોટેપ) મશીન તથા અન્ય મશીનરીના અલગ કરેલ સ્પેર પાર્ટ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) ગોવિંદ નારૂભા રાબા જાતે.ગઢવી ઉ.૩૨ રહે,બામણબોર GIDC ગ્રીન પ્લાય કારખાના બાજુમાં રાજકોટ (૨) અલી ઇકબાલભાઈ ગોગદા જાતે.ઘાંચી મુસ્લીમ ઉ.૨૦ રહે.ઘાંચીવાડ ચોટીલા. ઇ.પી.કો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ કબ્જે કરેલ મુદામાલ CNG રીક્ષા નં.GJ-03-BX-7691 કુલ.૫,૦૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20240104-WA0042.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!