રાજકોટ : પોલીસ ઉપર હુમલો કરવાના ગુન્હામાં આરોપીને ઝડપી પાડતી આજીડેમ પોલીસ.
રાજકોટ શહેર પોલીસ ઉપર પથ્થમારો કરી ગાડીના કાચ ફોડી હુમલો કરવાના ગુન્હામાં પકડી પાડતી આજીડેમ પોલીસ.
રાજકોટ : રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના PI એલ.એલ ચાવડા ની રાહબરીમાં એ.જે.પરમાર, કૃણાલસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમી આધારે સુરેન્દ્રનગર જીલ્લો નાની મોલડી પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ-૧૮૬,૩૩૩,૩૨૫,૩૫૩,૫૦૪,૧૧૪ તથા ધી પ્રિવેન્સન ઓફ ધ ડેમેજીજ ટુ પબ્લીક પ્રોપટી એક્ટ ૧૯૮૪ ની કલમ-૩ મુજબના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વિનુભાઇ પાંચાભાઇ રંગપરા ઉ.૪૨ જાતે.કોળી રહે.મોટી મોલડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300