રાજકોટ : SOG દ્વારા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

રાજકોટ : SOG દ્વારા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
Spread the love

રાજકોટ શહેર SOG દ્વારા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડેલ.

રાજકોટ : રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય SOG PI જે.ડી.ઝાલા ની રાહબરી હેઠળ જીજ્ઞેશભાઇ અમરેલીયા નાઓની બાતમી આધારે આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર પાસે ભાવનગર રોડ હાઇ-વે પર રાજકોટ ખાતેથી ગાંજાના જથ્થા સાથે ૧ વ્યક્તિને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી આજીડેમ પો.સ્ટે.માં ગુન્હો નોંધવામા આવેલ છે. માદક પદાર્થ ગાંજો કુલ રૂ.૨૨,૮૬૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ (૧) હીતેશ ઉર્ફે બન્ટી સવજીભાઇ બાબરીયા ઉ.૩૫ રહે.આજીડેમ ચોકડી માંડાડુંગરના ઢાળીયા પાસે રાજકોટ. NDPS એક્ટ ની કલમ-૮(સી),૨૦(ii),(બી)(એ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરેલ.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240104-WA0047.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!