શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત આંતરરીક અલગ અલગ સ્પોર્ટ્સ રમતોનું આયોજન
શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત આંતરરીક અલગ અલગ સ્પોર્ટ્સ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીની પ્રેરણાથી અને લીંબડી જીએસ કુમાર વિદ્યાલયમા પ્રિન્સીપાલ કે.બી.ચાવડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ રમતોની ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમતોની વાત કરવામાં આવે તો કબ્બડ્ડી, વોલીબોલ, ખોખો, રસ્સાખેચ, સ્લો સાઇકલીગ, સહિતનુ આંતરરીક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે આ તમાંમ રમતો લીબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી જેમાં લીબડી જીએસ કુમાર વિદ્યાલયના તમાંમ શિક્ષકગણ હાજર રહ્યા હતા ત્યારે બાદ જીતનાર એટલે કે વિજયતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
રિપોર્ટ : કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300