બગસરાના વિવિધ ગામમાં EVM તથા VVPT નિદર્શન

બગસરાના વિવિધ ગામમાં EVM તથા VVPT નિદર્શન
Spread the love
  • મતદાર જાગૃત્તિ અર્થે રથનું પરિભ્રમણ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ પરિભ્રમણ કરી રહ્યા છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર સહિતના ગામોમાં મતદાર જાગૃતિ રથ પહોંચ્યા હતા. ચૂંટણી ફરજ પરના કર્મયોગીઓ દ્વારા આ રથ દ્વારા ઈ.વી.એમ. વિશેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. મતદાન માટેની પ્રક્રિયા અંગે જાગૃતિ પ્રસરાવવામાં આવી હતી.

IMG-20240107-WA0009.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!