રાજુલા : વાવેરા ખાતે નવમા તબક્કાનો સેવાતુ કાર્યક્રમ યોજાયો.

રાજુલા તાલુકાના વાવેરા ખાતે નવમા તબક્કાનો સેવાતુ કાર્યક્રમ યોજાયો.
આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી,રાજુલા પ્રાંત મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પુરોહિત બાલાભાઈ સાંખટ તાલુકા પં.સદસ્ય પ્રતિનિધિ કનુભાઈ ઘાખડા ભાક્ષી સરપંચ મંગળુભાઈ ઘાખડાદિપડીયા સરપંચ પ્રેમજીભાઈ શિયાળ સરપંચ અશોકભાઈ સાખટ પૂર્વ સરપંચ બીસુભાઈ ઘાખડા તેમજ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300