રાજુલા લોહાણા રઘુવંશી સમાજનું નામ રોશન કરતી રાજવી ઠક્કર

રાજુલા લોહાણા રઘુવંશી સમાજનું નામ રોશન કરતી રાજવી ઠક્કર
રાજુલા તાલુકા કક્ષા ખેલ મહાકુંભ 2023/24 યોગસ્પર્ધાનું આયોજન બાલક્રિષ્ના સ્કૂલ ખાતે કરવા માં આવેલ જેમાં રઘુવંશી સમાજ ની માત્ર 13 વર્ષ ની રાજવી બેન દીપક કુમાર (પીન્ટુ ભાઈ ઠક્કર) ની દીકરી યોગ સ્પર્ધા માં રાજુલા તાલુકા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લોહાણા રઘુવંશી સમાજનું નામ રોશન કરેલ છે.દાદા હકું દાદા બા પ્રભાંબેન મોટા પાપા શ્યામુભાઈ આશીર્વાદ દિકરી બેન સાથે સદાય રહે.
રિપોર્ટ મહેશ વરુ રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300