માંગરોળ તાલુકા શિકાટ્રા કર્મચારી કલ્યાણ મંડળ દ્વારા ત્રીવિધ કાર્યક્રમ યોજાયો

1983,થી તમામ વિભાગ ના કર્મચારીઓનુંગઠબંધન આ શિકાટ્રામંડળ દ્વારા આજરોજ તારીખ 13/01/2024ના રોજ માંગરોળ તાલુકા શિકાટ્રા કર્મચારી કલ્યાણ મંડળ દ્વારા ત્રીવિધ કાર્યક્રમ યોજાયો
તમામ વિભાગના કર્મચારીઓ નું સ્નેહમિલન
નવનિયુક્ત કર્મચારીઓનું અભિવાદન
વયનિવૃત્ત વડીલો ને અભિનંદન કાર્યક્રમ માં જરૂરિયાત મંદ ૩૦ બાળકોને ને શૈક્ષણિક કીટ કર્મચારીઓ દ્વારા અર્પિત કરેલ તેમજ દર વર્ષે ની જેમ વિદ્યાર્થીસન્માન સમારોહ તેમજ તમામ વિભાગ ના કર્મચારીઓનું સ્નેહમિલન આગામી ઓગષ્ટ 2024 માં યોજવુ તેવું ઠરાવવામાં આવ્યું…
કાર્યક્રમ ખૂબ સફળતા પૂર્વક સંપન્ન થયો આવેલ તમામ કર્મચારી ઓએસાથે રહી હળવો નાસ્તા કર્યો.
ગત વર્ષ ૨૦૨૪/૨૫ માટે શિકાટ્રા દ્વારા એક સાથે રહી ફરી આયોજનો થાય તે સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું
પ્રમુખ હરસુખભાઈ ગોહેલની યાદી જણાવે છે.
કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્રભાઈ જાદવ સફળતા પૂર્વક કર્યું
શિકાટ્રા કર્મચારી કલ્યાણ મંડળ માંગરોળ તાલુકા જુનાગઢ જિલ્લા
શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાયબ વેલફેર એમ્પોલ્ય ફેડરેશન
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300