લીલીયા મોટા ભાભા માર્કેટિંગ યાર્ડ ના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાઈ

લીલીયા મોટા ભાભા માર્કેટિંગ યાર્ડ ના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાઈ
ખેડૂત પેનલ ના 10 ડિરેક્ટરો થયા બિન હરીફ જાહેર
લીલીયા મોટા ભાભા માર્કેટિંગ યાર્ડ ના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી યોજવામાં આવેલ જેમાં તમામ ડિરેક્ટરો બિનહરીફ જાહેર થતાં સામાપક્ષે કોઈ ફોર્મ ન આવતા તમામ ડિરેક્ટરો બિન હરીફ જાહેર થયેલ હોય ત્યારે સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી અને વિસ્તાર ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ તમામ ડિરેક્ટરોને શુભકામનાઓ પાઠવી અને મીઠા મો કરાવવામાં આવેલ ભાભા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પદે બિન હરીફ થયેલા ડિરેક્ટર શ્રી ઓ પૂર્વ ધારાસભ્ય હનુભાભા ધોરાજીયા,ભીખાભાઈ ધોરાજીયા,લીલીયા તાલુકા ભાજપના મહામંત્રી અને કુતાણા ગામના ત્રણ ટર્મ બિન હરીફ સરપંચ રહી ચૂકેલા એવા ગૌતમભાઈ વિછીયા, મધ્ય સહકારી બેંકના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ, લીલીયા તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ બાબુભાઈ ધામત, ભાજપ અગ્રણી મગનભાઈ દુધાત,લીલીયા સેવા સહકારી મંડળી લીલીયા ના પ્રમુખ મગનભાઈ વિરાણી, દકુભાઈ બુટાણી, ખેડૂત પુત્ર કેતનભાઇ ઢાકેચા,વાલજીભાઈ માંડણકા, બિન હરીફ જાહેર થયેલ હોય જેને લઈ ને રાજકીય આગેવાનો દ્વારા શુભકામના ઓ પાઠવવા માં આવી રહી છે
રિપોર્ટ.ઈમરાન એ પઠાણ.લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300