લીલીયા મોટા ખાતે વીસી અને તલાટી મંત્રી સાથે બેઠક યોજતા ધારાસભ્ય કસવાલા

લીલીયા મોટા ખાતે વીસી અને તલાટી મંત્રી સાથે બેઠક યોજતા ધારાસભ્ય કસવાલા
Spread the love

લીલીયા મોટા ખાતે વીસી અને તલાટી મંત્રી સાથે બેઠક યોજતા ધારાસભ્ય કસવાલા

લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે વીસી અને તલાટી મંત્રી સાથે વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા બેઠક યોજાઈ અને તલાટી મંત્રી તેમજ વીસીને અપાયુ માર્ગદર્શન જેમાં ધારાસભ્ય તરફથી આયુષ્યમાન ભારતની યોજના ઘરઘર સુધી પહોંચે અને કોઈપણ આ સરકારની યોજનાથી વંચિત ન રહે તેમ જ સ્વચ્છતાને ગામડાઓમાં પ્રાધાન્ય આપવામાં આવે અને એવોર્ડ આપવાના સમયે જજ પણ વિચારતા રહેવા જોઈએ કે મારે કયુ ગામ સિલેક્ટ કરવું તેવું ધારાસભ્ય દ્વારા સૂચન કરવામાં આવેલ ત્યારબાદ વિસી ઓને પડતી મુશ્કેલીઓને ધારાસભ્ય મહેશભાઈ દ્વારા સાંભળવામાં આવી અને બનતા પ્રયત્ન વિધાનસભામાં કરવાની ખાતરી આપવામાં આવી આ તકે ભનુભાઈ ડાભી, વિપુલભાઈ દુધાત,ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, કેતન ઢાકેચા,TDO રાદડિયા, કિશોરભાઈ આચાર્ય, જીગ્નેશ સાવજ સહિત તાલુકા પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ

રિપોર્ટ : ઈમરાન એ પઠાણ.લીલીયા મોટા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240113-WA0101-2.jpg IMG-20240113-WA0098-1.jpg IMG-20240113-WA0099-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!