મકરસ્ક્રાંતિ ના તહેવાર ને લઈ બાસ્કા ગ્રામ પંચાયત ખાતે શાંતિ સિમિત ની બેઠક યોજાઈ.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે આજ રોજ હાલોલ રૂલર પોલીસ સ્ટેશન ના P. I જાડેજા સાહેબ ની ઉપસ્થિત માં શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી.
વધુમાં P. I જાડેજા એ જણાવ્યું કે, ધાબા ઉપર લાઉડ સ્પીકર મૂકી કોઈ વાધા જનક ગીતો ના વગાડે જેથી કોઈ ની લાગણી દુબાઈ અને ચાઈનીઝ દોરી અને તુક્કલ કોઈ ખરીદે ના તેવી અપીલ કરેલ. નાના -નાના ભૂલકાઓ ધાબા ઉપર થી પડે નહીં તેનું ધ્યાન રાખવું.
ઉતરાયણ ના તહેવાર પતંગ કપાય તે બાબતે કોઈ નાની મોટી તકરાર ના બને તેનું ગ્રામના અગ્રણીઓ એ ધ્યાન રાખવું અને કોઈ તકરાર કે અને આપ નું ના સાંભળે તો મારું ધ્યાન દોરજો તો તેને હમે સીધા કરીશું.
આ ઉતરાયણ નો તહેવાર બન્ને કોમના લોકો હર્ષો ઉલ્લાસ થી મનાવતા હોય છે જે આ તહેવાર બન્ને કોમ શાંતિ પૂર્ણ ઉજવે તેવી P. I જાડેજા સાહેબે અપીલ કરી હતી.
રિપોર્ટ : ઈરફાન શેખ ( પંચમહાલ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300