લીંબડી એ.આર.એસ. સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અક્ષત કળશનુ સ્વાગત કરવામાં આવ્યું

લીંબડી એ.આર.એસ. સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અક્ષત કળશનુ સ્વાગત કરવામાં આવ્યું
Spread the love

લીંબડી એ.આર.એસ. સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અક્ષત કળશનુ સ્વાગત કરવામાં આવ્યું હતું
ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ અક્ષત કળશની પધરામણી લીબડીના તમાંમ મંદિર ખાતે કરવામાં આવી હતી તેમજ ઘરે ઘરે પણ પધરામણી કરવામાં આવી હતી ત્યારબાદ શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પધરામણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પવર્ષા કરી આ કળશનુ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યમમા કોલેજના પ્રિન્સીપાલ ડો, એસ.જી. પુરોહિત વાઈસ પ્રિન્સિપાલ કિશોરભાઈ ઠક્કર, સહિતના કોલેજના તમાંમ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમનુ સંચાલન કિશોરભાઈ ભેસાણીયા અને વિપુલભાઈ પરમાર દ્રારા કરવામાં આવ્યું હતું ત્યારે આવનારા સમયે આ અક્ષત કળશ અયોધ્યા રામ મંદિર મુકવામાં આવશે ત્યારે આ અક્ષત કળશ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, અને આર.એસ.એસ.ના પદાધિકારીઓ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્રારા જય જય શ્રી રામનાં નારા લગાવ્યા હતા ત્યારે વાતાવરણ રમણીય બન્યું હતું

રિપોર્ટ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240107-WA0009.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!