લોકપ્રિય અભિનેતા મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન

લોકપ્રિય અભિનેતા મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન
Spread the love

ભારતીય સિનેમાના લોકપ્રિય અભિનેતા મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન

ભારતીય સિનેમાના લોકપ્રિય અભિનેતા મુકેશ ઋષિ અને તેમના પુત્ર રાઘવ ઋષિએ સ્ટાર રિપોર્ટ મેગેઝિનના કાર્યાલયમાં સદિચ્છા મુલાકાત લીધી હતી અને આ અવસર પર તેઓએ 17 માં વ્યંગ ચિત્ર *મોદી રાજ મેં હાર્દિક* પર હૃદયસ્પર્શી વાત રજૂ કરતા તેઓએ કહ્યું હતું કે જો તમે એક એક વ્યંગચિત્ર ધ્યાનથી જોશો તો દરેક કાર્ટૂન તમને એક વાત કહેતું હોય તેવું લાગી રહ્યું છે.
ભારતનો અમૃતકાળ ચાલી રહ્યો છે. અમૃત મહોત્સવના આ અવસરે ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યોએ ભારત દેશને ગૌરવ અપાવ્યું છે.
તેમની આ 75 કૃતિઓમાંથી, વ્યંગકાર રાજ પાટીલ દ્વારા પ્રકાશિત કરાયેલ સ્ટાર રિપોર્ટ એડિટર-ઈન-ચીફ હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં હાર્દિક વ્યંગ ચિત્ર *મોદી રાજ મેં હાર્દિક* પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
ભારતીય સિનેમા જગત ના અભિનેતા મુકેશ ઋષિના હસ્તે સ્ટાર રિપોર્ટ મેગેઝિનના કાર્યાલયમાં મોદી રાજ માં હાર્દિક ૧૭ મું ‌વ્યંગ ચિત્ર પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્ટાર રિપોર્ટ એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયાએ મુકેશ ઋષિ અને રાઘવ ઋષિને ત્રિરંગા દુપટ્ટા, સુવર્ણ પુષ્પ, કાર્ટૂન ટ્રોફી અને સ્ટાર રિપોર્ટ મેગેઝિનથી સન્માનિત કર્યા હતા. વ્યંગચિત્ર *મોદી રાજ માં હાર્દિક* પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, ‘આ વ્યંગચિત્ર વડાપ્રધાન મોદીજીના સફળ કાર્યોને ખૂબ જ હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે, એટલું જ નહીં, જો આ કાર્ટૂનને ધ્યાનથી જોવામાં આવે તો દરેક કાર્ટૂન એક વાર્તા કહેશે. તે દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ.
આ દરમિયાન સ્ટાર રિપોર્ટના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયાની સાથે સહ-સંપાદક રશ્મિ દવે, વ્યંગકાર રાજ પાટીલ, જાગરણ જંકશનના એડિટર અને ક્રિએટિવ હેડ આશુતોષ ગુપ્તા, વરિષ્ઠ સંવાદદાતા શ્રદ્ધા રાયબન અને પ્રભુતા શુક્લા હાજર હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!