પાલીતાણાની ભુતિયા પ્રાથમિક શાળાના શિક્ષકની શ્રેષ્ઠ કામગીરી.

પાલીતાણાની ભુતિયા પ્રાથમિક શાળાના શિક્ષકની શ્રેષ્ઠ કામગીરી.
પાલીતાણા મામલતદાર અને પ્રાંત ઓફિસ દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય મતદાર દિવસના રોજ પાલીતાણા તાલુકાની ભુતિયા પ્રાથમિક શાળાના શિક્ષક ગોહિલ રાજેશભાઈ પી. (બી.એલ.ઓ) એ વર્ષ:2023-2024 માં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રાંત સાહેબ શ્રી યુવરાજ સિદ્ધાર્થ (IAS) અને મામલતદારશ્રી ના હસ્તે શ્રેષ્ઠ બી.એલ.ઓ નો એવોર્ડ આપવામાં આવેલ છે. ઉત્તમ કામગીરી માટે થયેલ સન્માન માટે સૌ એ અભિનંદન સાથે આનંદની લાગણી વ્યક્ત કરી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300