નવ જ્યોત વિદ્યાલય દામનગર ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ

નવ જ્યોત વિદ્યાલય દામનગર ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ ગઈ
લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ નામદાર જ્યું . મેજી.ફર્સ્ટ ક્લાસ સાહેબ લાઠી ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા દામનગર નવજયોત વિધાલય ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજવામાં આવેલ આ શિબિર માં એડવોકેટ આઈ કે મહેતાએ એન્ટી રેગિંગ અને એડવોકેટ આર. સી. રાજ્યગુરુએ રાઇટ ઓફ એજ્યુકેશન એક્ટ 2009 વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ શિબિરમાં નવજયોત હાઈસ્કૂલના સંચાલક વિપુલભાઈ વોરા ,શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300