જાફરાબાદ : તળપદા કોળી સમાજના સમુહલગ્નમાં ચાંદીના સિક્કા અર્પણ કરવામાં આવ્યા.

જાફરાબાદ શહેરમાં આયોજિત તળપદા કોળી સમાજના સમુહલગ્નમાં ચાંદીના સિક્કા અર્પણ કરવામાં આવ્યા.
૨૦ દીકરીઓને ચાંદીના સિક્કાઓ અર્પણ થયા
જાફરાબાદ શહેર ખાતે તળપદા કોળી સમાજ ના સમૂહલગ્ન થાય છે ૧૨ માં વર્ષે આ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યા હતા
તળપદા કોળી સમાજ જાફરાબાદ શહેર દ્વારા આયોજીત સમૂહ લગ્ન માં ધારાસભ્ય હિરાભાઇ સોલંકી દ્વારા દરેક નવદંપતી ને ચાંદીના સિક્કા એમના પ્રતિનિધિ તરીકે એમના પુત્ર ભાવેશભાઈ સોલંકી હાજર રહ્યા ને નવદંપતી ને શુભકામનાઓ પાઠવી હતી. આ તકે કોળી સમાજ અગ્રણી કરણભાઈ બારૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300