બોટાદ : જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ના ડેપ્યુટી વર્લ્ડ ચેરમેનશ્રી એ મુક્તિધામ ની મુલાકાત લીધી

બોટાદ : જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ના ડેપ્યુટી વર્લ્ડ ચેરમેનશ્રી એ મુક્તિધામ ની મુલાકાત લીધી
Spread the love

બોટાદ : જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ના ડેપ્યુટી વર્લ્ડ ચેરમેનશ્રી એ મુક્તિધામ ની મુલાકાત લીધી

ગુજરાત નું ગૌરવરૂપ સુંદર મુક્તિધામ ની મુલાકાતે જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન – મુંબઈ ના ડેપ્યુટી વર્લ્ડ ચેરમેનશ્રી નૂરદીન સેવવાલા

ગુજરાત નું ગૌરવરૂપ સ્વર્ગસમુ સુંદર તિર્થધામ મુક્તિધામ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિવિધ જ્ઞાતિઓ , સંસ્થાઓ, નગરપાલિકા અને શહેરીજનો ના સહકાર થી મુક્તિધામ ના પ્રણેતા શ્રી સી.એલ.ભીકડીયા ના અથાગ પ્રયત્નથી નિર્માણ પામેલ છે .
તાજેતરમાં તા.૧૧/૨/૨૪ ના રોજ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ના ડેપ્યુટી વર્લ્ડ ચેરમેનશ્રી નૂરદીન સેવવાલા એ મુક્તિધામ ની મુલાકાત લીધેલ.


સમગ્ર મુક્તિધામ પરિસર માં આવેલ શ્રી ધન્વંતરિ ઔષધીય ઉપવન , રાશિ વન , દેવી દેવતા ની મૂર્તિઓ , વિવિધ ફલોટ , હરિયાળો બગીચો , દિવ્ય ઔષધીય વૃક્ષો ,લતાઓ ,છોડ નિહાળી ખૂબ જ પ્રભાવિત થયેલ.અને પર્યાવરણ ની ઉમદા કામગીરી ને બિરદાવેલ.
આ મુલાકાત પ્રસંગે મુક્તિધામ ના પ્રણેતા ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , જાયન્ટ્સ ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતન ભાઈ રોજેસરા ,લાલજીભાઈ કળથીયા ,દીપકભાઈ માથુકીયા ,મુકેશભાઈ જોટાણીયા વગેરે સાથે રહેલ.

રિપોર્ટ : રસિક વેગડા કુંકાવાવ (અમરેલી)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!