ડો.વિજય ગઢવી ને એ.પી. જે અબ્દુલ કલામ એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા

ડો.વિજય ગઢવી ને એ.પી. જે અબ્દુલ કલામ એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા
શ્રી સ્વામિનારાયણ વિશ્વ્ મંગલ ગુરુકુળ સંચાલિત વિશ્વ્ ની પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાય ની એક માત્ર યુનિવર્સિટી એવી સ્વામિનારાયણ યુનિવર્સિટી,કલોલ, ગાંધીનગર ના ઈજનેરી વિભાગ ના ડિન , ડો વિજય ગઢવી ને એ પી જે અબ્દુલ કલામ એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા . આ એવોર્ડ ડો વિજય ગઢવી ને ટેક્નિકલ શિક્ષણ માં છેલ્લા 20 વર્ષ થી આપેલ વિશેષ સેવા બદલ મેજિક બુક ઓફ રેકોર્ડ અને ભારત સરકાર ના M S M E વિભાગ દ્વારા દિલ્હી ખાતે આપવામાં આવ્યો .
ડો વિજય ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવેલ સંશોધન , પેટન્ટ , પ્રોજેક્ટસ અને ટેક્નિકલ શિક્ષણ માં આપવામાં આવેલ નોંધપાત્ર સેવા બદલ ગુજરાત રાજ્ય માંથી એમની વિશેષ પસંદગી કરવામાં આવી હતી . આ એવોર્ડ થકી પ્રોફેસર ગઢવી દ્વારા દેશ ના તમામ યુવાનો અને શિક્ષણ વિદો માટે વિશેષ પ્રેણારૂપી તેમજ માર્ગદર્શન આપનારું છે . જે બદલ અમો પ્રોફેસર ગઢવી ને અભિનંદન પાઠવીએ છીએ .
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300