ખેડબ્રહ્મા: ચુંટણી અનુલક્ષીને ફૂટ માર્ચ પેટ્રોલિંગ ની કાયૅવાહી કરવામાં આવી.

ખેડબ્રહ્મા: ચુંટણી અનુલક્ષીને ફૂટ માર્ચ પેટ્રોલિંગ ની કાયૅવાહી કરવામાં આવી.
આજ રોજ ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં 9:30 કલાકે ફ્લેગ માચૅ પેટ્રોલિંગ ડોમીનેશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા ટાઉન વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવનાર સમયમાં ધાર્મિક તહેવારો અને શોભાયાત્રાઓ તથા ચૂંટણી અનુલક્ષીને ફૂટમાચૅ પેટ્રોલિંગ તથા એરિયામાં ડોમિનેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એવી જોશી તથા સ્ટાફ મિત્રો તેમજ પોલીસ જવાનો દ્વારા શહેરના તમામ માર્ગો પર ફ્લેગમાચૅ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300