અરવલ્લી જિલ્લામાં હોમ વોટિંગ કરાવવામાં આવ્યું

અરવલ્લી જિલ્લામાં હોમ વોટિંગ કરાવવામાં આવ્યું
અરવલ્લીઃધનસુરા તાલુકાના શિણોલ ગામે પણ ઉંમરલાયક મતદારોનું મતદાન ઘેર જઈને ચુંટણી પંચે કરાવ્યું
અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન
અરવલ્લીઃ વટ વચન અને વોટ,દસ મિનિટ દેશ માટે
લોકસભા ચૂંટણીમાં મતદાન માટે
લોકશાહીના પર્વને મતદારો સારી રીતે મનાવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા દરેક મતદારોને અનુકૂળ રહે એ રીતની અલાયદી વ્યવસ્થા કરાઈ છે.
અરવલ્લી જિલ્લામાં 85 વર્ષ ઉપરના વૃદ્ધો અને દિવ્યાંગો મતદારો ઘરે બેઠા પોતાના મતના અધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચની ટીમ ઘરે ઘરે ફરીને મતદાન કરાવે છે. 85 વર્ષથી વધુ ઉંમરના જે મતદારોએ 12 D ભર્યું હોય તે આ મતદાન કરી શકતા હોય છે.ઘરે જ મત કુટિર બનાવી બેલેટ ઇશ્યુ કરીને લોકશાહી પદ્ધતિથી ધનસુરા તાલુકા નું નવી શિણોલ ગામ માં ન્યાયિક રીતે મતદાન કરાવ્યું હતું.
રિપોર્ટ : નિલેશ પટેલ.અરવલ્લી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300