પાટણ પાલિકા દ્વારા પ્રિ- મોન્સૂન કામગીરી હાથ ધરાઈ.

પાટણ પાલિકા દ્વારા પ્રિ- મોન્સૂન કામગીરી હાથ ધરાઈ.
પાટણ પાલિકા દ્વારા પ્રિ- મોન્સૂન કામગીરી અંતગૅત માખણીયા તળાવ ની ફરતે પાળ બાંધવાની કામગીરી હાથ ધરાઈ..
પાટણ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ- મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શનિવારે પાલિકા દ્વારા શહેરના વરસાદી પાણીના નિકાલ માટે ઉપયોગ કરાતા માખણીયા તળાવની ફરતે સરક્ષણ રૂપી પાળી બાધવાની કામગીરી જેસીબી મશીનની મદદથી હાથ ધરવામાં આવી હતી. માખણીયા તળાવ ની ફરતે પાળ બાધવાની હાથ ધરવામાં આવેલ કામગીરી નું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માગૅદશૅન પુરૂ પાડયું હતું.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300